Wednesday, 26 July 2017

gyankunj project

પ્રાથમિક શાળા ના શિક્ષકો માટે 
 જ્ઞાનકુંજકુંજ પ્રોજેકટ ના બીજા રાઉન્ડ માટેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન ચાલૂ થઇ ગયેલ છે.

👨‍🏫 ટેકનોલોજી માં રસ ધરાવતા અને પોતાની શાળામાં ટેકનોલોજી ની મદદથી શિક્ષણ આપી શૈક્ષણીક ક્રાંતી લાવવા માંગતા શિક્ષકો આજે જ પોતાનું ફોર્મ સબમીટ કરો.

✅ આ પ્રોજેકટ માં સરકાર દ્વારા તમારી શાળામાં નીચેની વસ્તૂઓ આપવામાં આવશે.

💻 લેપટોપ/કોમ્પ્યુટર નંગ 2

🖥 પ્રોજેકટર નંગ 2

📡 ITR કેમેરા નંગ 2

🔺વ્હાઇટ બોર્ડ નંગ 2

🔹અન્ય જરૂરી વસ્તૂઓ
regestration કરવા માટે અહિ ક્લિક કરો..

CLICK HERE

No comments:

Post a Comment

photos

photos

Home learning gnansetu vedio for std 2

 Bridge Course Bridge courses in English and Maths for newly admitted students are conducted every year before the commencement of our Orien...